Tag: વડોદરા
-

20 વર્ષથી ફરાર વોન્ટેડ આરોપી રાજસ્થાનથી ઝડપાયો
વડોદરા સિટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે 2006ના ગુનામાં છેલ્લા 20 વર્ષથી ફરાર વોન્ટેડ આરોપી ગણપતરામ જાટને રાજસ્થાનમાંથી શોધી કાઢી ઝડપી પાડ્યો.
-

લગ્નના ગણતરીના દિવસોમાં જ પરિણીતાને સાસરીયાઓનો ત્રાસ, પતિ સહિત ચાર સામે ફરિયાદ
વડોદરાના તાંદલજા વિસ્તારની 21 વર્ષીય પરિણીતાએ પતિ સાહીલ શેખ, સાસુ, સસરા અને નણંદ સામે શારીરિક-માનસિક ત્રાસ, મારઝૂડ અને ધમકી અંગે ફરિયાદ નોંધાવી.
-

વાઘોડિયા રોડ પર બંધ મકાનમાં તસ્કરોનો તરખાટ
વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા દ્વારકેશકુંજ સોસાયટીમાં હેર સલૂન સંચાલકના બંધ મકાનમાંથી રૂ. 6.31 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી.
-

સીકલીગર ગેંગનો રીઢો ઘરફોડ ચોર ઝડપાયો, 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો
વડોદરાની પાણીગેટ પોલીસે સીકલીગર ગેંગના રીઢા ચોર રાહુલ ઉર્ફે મામાને ઝડપી પાડી ઘરફોડ ચોરીના 6 ગુનાઓ ઉકેલ્યા; રૂ. 2.74 લાખનો મુદ્દામાલ અને ચોરીનો માલ ખરીદનાર સોની સહિત બે પકડાયા.
-

વાઘોડિયા રોડ પર વરસાદી પાણીનો કહેર: અનેક વિસ્તારો જળબંબાકાર, પોલીસે અવરજવર પર લગાવ્યો પ્રતિબંધ
વડોદરાના વાઘોડિયા રોડ પર ભારે વરસાદને કારણે અલવા, બાકરોલ ફાર્મ અને પીપડિયા પાસે ઘૂંટણ સમા પાણી ભરાતાં વાહનવ્યવહાર ખોરવાયો; પોલીસે અસરગ્રસ્ત માર્ગો બંધ કર્યા.
-

વડોદરા જિલ્લામાં ભારે વરસાદના રેડ એલર્ટને પગલે 1 ઓગસ્ટે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાતાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા 1 ઓગસ્ટે તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું જાહેરનામું બહાર પડાયું.
-

વડોદરાના વુડા ભવનમાં છઠ્ઠા માળે આવેલી સરકારી કચેરીમા વહેલી સવારે આગ, મહત્વના દસ્તાવેજો બળીને ખાખ
એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલી સરકારી કચેરીમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી. ફાયર બ્રિગેડે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો.
-

નર્મદા ભવનની સરકારી કચેરીમાં ચોરી, 10 સિલિંગ ફેન અને 12 એલઈડી લાઇટની ઉઠાંતરી
જૂની કચેરીના દરવાજાનું પ્લાય તોડી તસ્કરો ઘૂસ્યા, રૂ.16 હજારનો સરકારી સામાન ચોરી કરી ફરાર.
-

સુભાનપુરામાં રહેતા ઉદ્યોગપતિને ગોલ્ડ લોન સ્કીમમાં ઊંચા વળતરની લાલચ આપી રૂ. 3.35 કરોડની ઠગાઈ
ઉચ્ચ અધિકારીઓએ આવી કોઈ સ્કીમ બેંક ચલાવતી ન હોવાનું જણાવતા ઉદ્યોગપતિ ચોંકી ઉઠ્યા. રૂ.1.10 કરોડ પરત આપીને વિશ્વાસ જીત્યો, બાકીના રૂ.2.25 કરોડ નહીં મળતાં પાંચ સામે ફરિયાદ.
-

રેલ્વેમાં નોકરી અપાવવાના નામે રૂ.10.24 લાખની ઠગાઈ, નકલી લેટર આપી ચાર યુવકોને શિકાર બનાવ્યા
વેસ્ટર્ન રેલ્વેમાં ઓળખાણ હોવાનો દાવો કરી વિશ્વાસ જીત્યો, હોટલ મેનેજર સહિત ચાર વ્યક્તિઓ પાસેથી લાખો રૂપિયા વસૂલ્યા
Latest News
About the Author

AADI ANANT NEWS
Aadi Anant News is a trusted digital news platform dedicated to delivering accurate, unbiased, and timely news. We cover local, national, and global stories with integrity, transparency, and a commitment to factual journalism. Stay informed with news that matters.

You May Have Missed










