Category: ગુજરાત સમાચાર
-

સોશિયલ મીડિયા ફરિયાદ બાદ SOG એક્શનમાં, વડોદરામાં લારી-કાફે-રેસ્ટોરન્ટમાં સરપ્રાઈઝ ચેકિંગ
યુવતીની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ વડોદરા SOGની ટીમ હરકતમાં; લારી, કાફે અને રેસ્ટોરન્ટ્સમાં નશીલા પદાર્થોના વેચાણ સામે અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું.
-

કરોડિયામાં દરોડો પાડી રૂ.4.60 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બે આરોપી ઝડપાયા; છ આરોપી ફરાર
વડોદરાના કરોડિયામાં SMCનો દરોડો; 3,259 બોટલ વિદેશી દારૂ-બિયર સહિત રૂ. 6.50 લાખનો મુદ્દામાલ કબજે, 2 પકડાયા અને 6 આરોપી ફરાર.
-

08 દિવસના નવજાત બાળકની માનવ તસ્કરી કેસમાં વધુ એક આરોપી ઝડપાયો
વડોદરામાં 8 દિવસના નવજાત બાળકની માનવ તસ્કરી કેસમાં મહારાષ્ટ્રના અંબરનાથથી ડૉક્ટર સચીનદેવ લોખંડેની ધરપકડ; કેસમાં અત્યાર સુધી કુલ 10 આરોપીઓ ઝડપાયા.
-

A-4 પેપરની હોળી સાથે વકીલોનો હાઇકોર્ટના પરિપત્ર સામે ઉગ્ર વિરોધ, વડોદરામાં બીજા દિવસે પણ હડતાળ યથાવત
હાઇકોર્ટના પરિપત્ર સામે વડોદરા વકીલ મંડળની હડતાળ બીજા દિવસે પણ યથાવત; બરોડા બાર એસોસિએશને A-4 પેપરની હોળી સળગાવી પરિપત્ર રદ કરવાની માંગ કરી.
-

વડોદરા ગ્રામ્ય એલસીબીની મોટી કાર્યવાહી: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પરથી રૂ. 57.03 લાખનો રાજ નિવાસ પાન મસાલા અને તંબાકુનો જથ્થો ઝડપી
વડોદરા ગ્રામ્ય LCBએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કરજણ સાંપા પાસે બીલ-બીલ્ટી વગર જતો રૂ. 57.03 લાખનો રાજ નિવાસ પાન મસાલા અને તંબાકુ ભરેલો ટ્રક ઝડપ્યો.
-

કરમસદ-વડતાલ રોડ પર ભૂવો પડતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં
કરમસદ-વડતાલ રોડ પર અચાનક મોટો ભૂવો પડતાં વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ વધ્યું; તંત્ર સમક્ષ તાત્કાલિક સમારકામ કરવાની સ્થાનિકોની માંગ.
-

આણંદ રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને સુરક્ષા અંગે જાગૃતિ અભિયાન યોજાયું
આણંદ રેલવે સ્ટેશન પર 30 વિદ્યાર્થીઓ અને 5 અધ્યાપકો માટે હેલ્મેટ, ટ્રાફિક નિયમો, ગુડ ટચ – બેડ ટચ અને નાર્કોટિક્સ જાગૃતિ અંગે વિશેષ ડ્રાઇવ યોજાઈ.
-

વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુની તાત્કાલિક પહેલથી કાશીપુરા ગામના રસ્તાના કામને મળી ગતિ
કાશીપુરા ગામના જર્જરિત રસ્તાની રજૂઆત મળતાં જ વાઘોડિયા MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ તાત્કાલિક સંબંધિત અધિકારીઓને રસ્તાનું કામ શરૂ કરવા સૂચના આપી.
-

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસનને મળી નવી દિશા, નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતાવાળા ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતા અત્યાધુનિક ‘એકતા ક્રૂઝ’નું સફળ લોન્ચિંગ; 250 બેઠકોનું ડાઇનિંગ અને ફ્લોટિંગ ઇવેન્ટ હબ બનશે.
-

વધતા CNG ભાવ અને ખર્ચને લઈને વડોદરામાં ઓટો રિક્ષા ભાડા વધારાની માંગ તેજ
વડોદરામાં CNGના ભાવ અને જાળવણી ખર્ચ વધતા ઓટો રિક્ષા ચાલકોએ ભાડામાં સુધારાની માંગ કરી; હજુ સુધી RTO કે તંત્ર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
Latest News
About the Author

AADI ANANT NEWS
Aadi Anant News is a trusted digital news platform dedicated to delivering accurate, unbiased, and timely news. We cover local, national, and global stories with integrity, transparency, and a commitment to factual journalism. Stay informed with news that matters.

You May Have Missed










