Tag: વડોદરા
-

કેન્સરની સારવાર માટે રાજસ્થાન ગયા, પાછળથી તસ્કરોએ તિજોરી ખંખેરી! હરિનગરના બંધ મકાનમાંથી રૂ. 6.50 લાખની ચોરી
વડોદરાના હરિનગર વી.બી.નગરમાં કેન્સરની સારવાર માટે રાજસ્થાન ગયેલા નિવૃત્ત કર્મચારીના બંધ મકાનમાંથી તસ્કરો તાળું તોડી રૂ. 5.30 લાખ રોકડા અને સોનાના દાગીના ચોરી ગયા.
-

દશામાતાજીની યાત્રા દરમિયાન બે જૂથ આમને-સામને, સામાન્ય બોલાચાલી પળવારમાં મારામારીમાં ફેરવાઈ
વડોદરામાં દશામાતાજીની આગમન યાત્રા દરમિયાન ડીજેના તાલે નાચવા મામલે બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ; ધક્કામુક્કી અને મારામારીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ.
-

બપોરે ઘરફોડ, 22 વર્ષ સુધી પોલીસને ચકમો… આખરે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના જાળમાં ફસાયો આંતરરાજ્ય માસ્ટર ચોર
સયાજીગંજના ફ્લેટમાંથી 51 તોલા સોનું ચોરી કરનાર UPના રીઢા આંતરરાજ્ય ચોર અનિલ રાજભરને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પંડ્યા બ્રિજ નીચેથી રૂ. 34.29 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યો.
-

વડોદરા એરપોર્ટ પરથી IndiGoની એર કાર્ગો સેવા ફરી શરૂ, વેપાર અને ઉદ્યોગોને મળશે નવી ગતિ
વડોદરા એરપોર્ટ પરથી IndiGoની એર કાર્ગો સેવા પુનઃ શરૂ થતાં વડોદરા, હાલોલ, સાવલી, મકરપુરા અને નંદેસરીના ઉદ્યોગોને હવાઈ પરિવહનનો સીધો લાભ મળશે.
-

વાસદ બ્રિજ પરથી મહિસાગર નદીમાં કૂદી ગયેલા યુવકનો મૃતદેહ બે દિવસ બાદ સિંધરોટ નજીકથી મળી આવ્યો
વાસદ મહિસાગર નદી બ્રિજ પરથી ગુમ થયેલા કરમસદના 22 વર્ષીય આર્શન પટેલનો મૃતદેહ બે દિવસ બાદ સિંધરોટ નજીકથી તરતો મળી આવ્યો; પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો.
-

ગણપતિ બાપ્પા મોરિયા… કાલુપુરા સાર્વજનિક શ્રી ગણેશ ઉત્સવ મંડળ દ્વારા પાટ પૂજન સાથે ગણેશોત્સવની તૈયારીઓનો ભવ્ય પ્રારંભ
વડોદરાના કાલુપુરા સાર્વજનિક શ્રી ગણેશ ઉત્સવ મંડળ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ, આતશબાજી અને જયઘોષ સાથે પાટ પૂજન યોજી ગણેશોત્સવની તૈયારીઓ શરૂ કરાઈ.
-

કારેલીબાગથી કિશનવાડી સુધી દશામાતાનું ભવ્ય આગમન, હજારો ભક્તોની હાજરીએ સર્જ્યો ભક્તિમય માહોલ
વડોદરામાં વર્ષ 1990થી સ્થાપિત થતી દશામાતાની સૌથી મોટી મૂર્તિનું કારેલીબાગથી કિશનવાડી સુધી ભવ્ય આગમન; ઢોલ-નગારા અને જયકારા સાથે હજારો ભક્તો શોભાયાત્રામાં જોડાયા.
-

શિનોરમાં વરસાદી પાણીથી ખાતરનો મોટો જથ્થો બગડ્યો, રૂ. 5.67 લાખનું નુકસાન
શિનોર તાલુકાના સેગવા ગોડાઉનમાં 5 ઇંચથી વધુ વરસાદી પાણી ઘૂસી જતાં 1,994 બેગ ખાતર ઓગળી ગયું, સંઘને રૂ. 5.67 લાખનું ભારે નુકસાન.
-

જૂની અદાવતનો લોહિયાળ બદલો! અટલાદરામાં મધરાતે સીકલીગર પરિવાર પર તલવાર-પાઈપથી જીવલેણ હુમલો
વડોદરાના અટલાદરા વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવતે સીકલીગર દંપતી પર તલવાર અને લોખંડની પાઈપ વડે જીવલેણ હુમલો; ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાયો.
-

આઠ દિવસના માસૂમનો સોદો! મુંબઈમાં વેચાણ પહેલાં જ ભાંડો ફૂટ્યો, વધુ બે આરોપી ઝડપાયા
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 8 દિવસના નવજાત શિશુને મુંબઈ ખાતે વેચી દેવાના કાવતરામાં બાળકના પિતા અને મધ્યસ્થી સહિત વધુ બે આરોપીઓની અટકાયત કરી.
Latest News
About the Author

AADI ANANT NEWS
Aadi Anant News is a trusted digital news platform dedicated to delivering accurate, unbiased, and timely news. We cover local, national, and global stories with integrity, transparency, and a commitment to factual journalism. Stay informed with news that matters.

You May Have Missed










