Category: ગુજરાત સમાચાર
-

ગણપતિ બાપ્પા મોરિયા… કાલુપુરા સાર્વજનિક શ્રી ગણેશ ઉત્સવ મંડળ દ્વારા પાટ પૂજન સાથે ગણેશોત્સવની તૈયારીઓનો ભવ્ય પ્રારંભ
વડોદરાના કાલુપુરા સાર્વજનિક શ્રી ગણેશ ઉત્સવ મંડળ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ, આતશબાજી અને જયઘોષ સાથે પાટ પૂજન યોજી ગણેશોત્સવની તૈયારીઓ શરૂ કરાઈ.
-

કારેલીબાગથી કિશનવાડી સુધી દશામાતાનું ભવ્ય આગમન, હજારો ભક્તોની હાજરીએ સર્જ્યો ભક્તિમય માહોલ
વડોદરામાં વર્ષ 1990થી સ્થાપિત થતી દશામાતાની સૌથી મોટી મૂર્તિનું કારેલીબાગથી કિશનવાડી સુધી ભવ્ય આગમન; ઢોલ-નગારા અને જયકારા સાથે હજારો ભક્તો શોભાયાત્રામાં જોડાયા.
-

જનતાની સુરક્ષા સર્વોપરી: ભારે વરસાદને ધ્યાનમાં રાખી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની મહત્વપૂર્ણ અપીલ
ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વાઘોડિયાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા (બાપુ) દ્વારા તમામ નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરાઈ.
-

વડોદરા જિલ્લામાં ભારે વરસાદના રેડ એલર્ટને પગલે 1 ઓગસ્ટે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાતાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા 1 ઓગસ્ટે તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું જાહેરનામું બહાર પડાયું.
-

ભારે વરસાદની આગાહી વચ્ચે વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા (બાપુ) દ્વારા ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ
રાજ્યમાં હવામાન વિભાગ અને વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા અતિ ભારે વરસાદ અંગે રેડ એલર્ટ જાહેર કરાતાં નિઝામપુરા ખાતે ફ્લડ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો.
Latest News
About the Author

AADI ANANT NEWS
Aadi Anant News is a trusted digital news platform dedicated to delivering accurate, unbiased, and timely news. We cover local, national, and global stories with integrity, transparency, and a commitment to factual journalism. Stay informed with news that matters.

You May Have Missed










