Category: ગુજરાત સમાચાર
-

રેન્ટ પર આપેલી થારનું એન્જિન બદલી છેતરપિંડી, ત્રણ આરોપી ઝડપાયા
વડોદરામાં ભાડે આપેલી મહિન્દ્રા થારમાંથી મૂળ એન્જિન કાઢી અન્ય કારમાં ફિટ કરવાના કૌભાંડનો LCB ઝોન-3એ પર્દાફાશ કરી રૂ. 5 લાખની થાર સાથે 3 આરોપીઓને ઝડપ્યા.
-

ડિલિવરી પહેલાં જ એલસીબીનો સપાટો, આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ
વડોદરા LCB ઝોન-4 ની મોટી કાર્યવાહી; મધ્યપ્રદેશથી અમદાવાદ ડ્રગ્સ ડિલિવરી આપવા નીકળેલા દંપતી પાસેથી રૂ. 57.19 લાખનો 1.396 કિલો MD ડ્રગ્સનો જથ્થો જપ્ત.
-

આગામી તહેવારોને લઈ વડોદરા પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન: 1,494 વાહનોનું ચેકિંગ, 41 શંકાસ્પદ વાહનો ડિટેઇન
વડોદરા પોલીસે તહેવારો નિમિત્તે ઝોન-1 અને ઝોન-2માં મેગા કોમ્બિંગ ચલાવી 1,494 વાહનોનું ચેકિંગ કર્યું; 41 શંકાસ્પદ વાહનો ડિટેઇન, ડ્રિંક એન્ડ ડ્રાઇવના 14 કેસ નોંધાયા.
-

કેન્સરની સારવાર માટે રાજસ્થાન ગયા, પાછળથી તસ્કરોએ તિજોરી ખંખેરી! હરિનગરના બંધ મકાનમાંથી રૂ. 6.50 લાખની ચોરી
વડોદરાના હરિનગર વી.બી.નગરમાં કેન્સરની સારવાર માટે રાજસ્થાન ગયેલા નિવૃત્ત કર્મચારીના બંધ મકાનમાંથી તસ્કરો તાળું તોડી રૂ. 5.30 લાખ રોકડા અને સોનાના દાગીના ચોરી ગયા.
-

દશામાતાજીની યાત્રા દરમિયાન બે જૂથ આમને-સામને, સામાન્ય બોલાચાલી પળવારમાં મારામારીમાં ફેરવાઈ
વડોદરામાં દશામાતાજીની આગમન યાત્રા દરમિયાન ડીજેના તાલે નાચવા મામલે બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ; ધક્કામુક્કી અને મારામારીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ.
-

બપોરે ઘરફોડ, 22 વર્ષ સુધી પોલીસને ચકમો… આખરે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના જાળમાં ફસાયો આંતરરાજ્ય માસ્ટર ચોર
સયાજીગંજના ફ્લેટમાંથી 51 તોલા સોનું ચોરી કરનાર UPના રીઢા આંતરરાજ્ય ચોર અનિલ રાજભરને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પંડ્યા બ્રિજ નીચેથી રૂ. 34.29 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યો.
-

વડોદરા એરપોર્ટ પરથી IndiGoની એર કાર્ગો સેવા ફરી શરૂ, વેપાર અને ઉદ્યોગોને મળશે નવી ગતિ
વડોદરા એરપોર્ટ પરથી IndiGoની એર કાર્ગો સેવા પુનઃ શરૂ થતાં વડોદરા, હાલોલ, સાવલી, મકરપુરા અને નંદેસરીના ઉદ્યોગોને હવાઈ પરિવહનનો સીધો લાભ મળશે.
-

વાસદ બ્રિજ પરથી મહિસાગર નદીમાં કૂદી ગયેલા યુવકનો મૃતદેહ બે દિવસ બાદ સિંધરોટ નજીકથી મળી આવ્યો
વાસદ મહિસાગર નદી બ્રિજ પરથી ગુમ થયેલા કરમસદના 22 વર્ષીય આર્શન પટેલનો મૃતદેહ બે દિવસ બાદ સિંધરોટ નજીકથી તરતો મળી આવ્યો; પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો.
-

કઠલાલમાં ફોર્ચ્યુનર કારમાંથી રૂ. 5.04 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, રૂ. 15.09 લાખનો મુદ્દામાલ જપ્ત
કઠલાલ નજીક ખલાલ ચેક પોસ્ટ પાસે LCB અને કઠલાલ પોલીસે ફોર્ચ્યુનર કારમાંથી રૂ. 5.04 લાખનો વિદેશી દારૂ જપ્ત કરી રૂ. 15.09 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
-

નડિયાદ પશ્ચિમ પોલીસે સ્વિફ્ટ કારમાંથી રૂ. 3.24 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, બે આરોપીઓ ઝડપાયા
અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે 48 પર નડિયાદ પશ્ચિમ પોલીસ અને LCB ની કાર્યવાહી; સ્વિફ્ટ કારમાંથી રૂ. 3.24 લાખનો દારૂ જપ્ત, આણંદના બે આરોપીઓ પકડાયા.
Latest News
About the Author

AADI ANANT NEWS
Aadi Anant News is a trusted digital news platform dedicated to delivering accurate, unbiased, and timely news. We cover local, national, and global stories with integrity, transparency, and a commitment to factual journalism. Stay informed with news that matters.

You May Have Missed










